________________
षष्ठोऽवसरः
१४३ યશથી સંપન્ન એવા ધર્મ માટે વૈભવનો ઉપયોગ થાય. ધનથી બીજાને પણ તુષ્ટ કરાય અને પોતાનો પણ પ્રમોદ કરાય. આ રીતે ધન સ્વાધીન હોય, ત્યારે જ તેના દ્વારા પોતાનું હિત સાધી લેવું જોઈએ. // ૮૮ . अनन्तगुणमक्षतं भवति रक्षितं साधुभिः सुपात्रविनियोजितं ननु परत्र धर्मार्थिनाम् । प्रयाति निधनं धनं सदनसञ्चितं निश्चितं तथापि न धनप्रिया ददति मोहराजो बली ॥ ८९ ॥
પરલોકમાં ધર્મનું ફળ ઇચ્છનારાઓ જે દ્રવ્યનો સુપાત્રમાં વિનિયોગ કરે, તે દ્રવ્ય અનંતગણું અને અક્ષય બને છે. જાણે કે સાધુઓ તેની સુરક્ષા કરે છે. ઘરમાં ભેગું કરેલું ધન અવશ્ય વિનાશ પામે છે, તો પણ લોભીઓ દાન આપતા નથી. ખરેખર... મોહરાજા બળવાન છે. ૮૯ || ददति सति कदाचिन्मूलनाशेऽपि लोभादिह हि शतसहस्त्रं लाभसम्भावनायाम् । ध्रुवबहुगुणलाभे नो परत्रार्थनाथा નથતિ વનસમૂહું મોહન મોહમઃ | go |
જયારે લાભની સંભાવના હોય, ત્યારે મૂડી