________________
षष्ठोऽवसरः
१३१
ललितललनालीलालापैर्विलोलविलोकितैरलसचलितैश्चित्राकारैर्विलासविचेष्टितैः 1
न हरति म (य) तेर्यस्यालोके मनागपि मा [ ५० - २ ]नसं મનુનવપુષા મન્યે તેવ: સ માશિરોબિ: ||
૬૩ ।।
વિલાસ કરતી સ્ત્રીના રસિકવચનોથી ચંચળ દૃષ્ટિપાતોથી, મંદગતિપૂર્વક ગમનોથી, વિવિધ સંસ્થાનોથી, વિલાસસભર ચેષ્ટાઓથી અને સ્ત્રીના દર્શનથી જે મુનિનું મન જરા પણ ખેંચાતું નથી, તે મનુષ્યનાં શરીરથી દેવ છે. તે માનનીયોમાં શિરોમણિ છે. ॥ ૬૩ || विषधरशिरोरत्नं यत्नं विनाऽऽददते बलादरिबलमपि प्रौढं बाढं जयन्ति महौजसः । जगति मनुजा ये विक्रान्ता विषोढुमहो क्षमाः क्षणमपि न तेऽप्येणाक्षीणां कटाक्षनिरीक्षणम् ॥६४॥
જેઓ સર્પના મસ્તક પર રહેલા રત્નને બળથી સરળતાપૂર્વક લઇ લે છે. જેઓ મહાતેજસ્વી છે, તેથી પ્રચંડ શત્રુસેનાને પણ ઘોર પરાજય આપે છે. તેવા જે પરાક્રમી પુરુષો છે, તેઓ પણ સ્ત્રીઓના કટાક્ષદર્શનને ક્ષણ માટે પણ સહી શકે તેમ નથી. || ૬૪ ||