________________
षष्ठोऽवसरः
१२३
હોય છે, એવું તીર્થંકરે કહ્યું છે. તે સત્ય શી રીતે અન્યથા થાય ? ।। ૪૩ ||
कालादिदोषात् केषाञ्चिद् व्यलीकानि विलोक्य ये । સર્વત્ર હ્રર્વતેઽનાસ્થામાત્માનં વયન્તિ તે ॥ ૪૪ ।।
કાળ વગેરેના દોષથી કેટલાકના અસત્યોને જોઈને જેઓ સર્વથા અનાસ્થા કરે છે (ચારિત્ર છે જ નહીં એવું માને છે), તેઓ પોતાના આત્માને ઠગે છે. ૪૪ वहन्ति चेतसा द्वेषं वाचा गृहणन्ति दूषणम् । अनम्रकायाः साधूनां पापिनो दर्शनद्विषः ॥ ४५ ॥
સમ્યગ્દર્શનના દ્વેષી (અથવા સાધુના દર્શનના પણ વિરોધી) એવા પાપીઓ ચિત્તથી દ્વેષ ધારણ કરે છે, વાણીથી દોષોનું ગ્રહણ છે, અને કાયાથી તેમના પ્રત્યે અક્કડ રહે છે. ॥ ૪૫ ||
इहैव निन्द्याः शिष्टानां मृता गच्छन्ति दुर्गतिम् । નિર્વર્તયન્ત સંસારમનાં વિજ્ઞષ્ટમાનસા: || ૪૬ ||
તેઓ અહીં જ શિષ્ટોને નિંદનીય થાય છે. અને મરીને દુર્ગતિમાં જાય છે. કિલાષ્ટ મનવાળા તેઓ અનંત સંસારનું ઉપાર્જન કરે છે. ।। ૪૬ |