________________
१२२
दानादिप्रकरणे જે મુનિ ચારિત્રથી પતિત થાય, પણ દર્શનમાં અતિ સ્થિર હોય, તે પણ અત્યંત પૂજાપાત્ર થાય છે. કારણ કે સમ્યગ્દર્શનથી મહાપુરુષો પર બહુમાન થાય છે, તેથી તેમના ગુણોની પ્રાપ્તિ થાય છે, તેથી ફરી ચારિત્રની પરિણતિ પણ થાય છે. તે ૪૦ || साधुश्चारित्रहीनोऽपि समानो नान्यसाधुभिः । भग्नोऽपि शातकुम्भस्य कुम्भो मृद्घटकैरिव ॥ ४१ ॥
સાધુ ચારિત્રહીન હોય, તો પણ તે પરદર્શનીના સાધુઓ જેવો નથી થઈ જતો. જેમ કે સોનાનો ઘડો ભાંગી જાય, તો પણ તે માટીના ઘડા જેવો નથી થઈ જતો. / ૪૧ | यद्यद्य दुःषमादोषादनुष्ठानं न दृश्यते । केषाञ्चिद् भावचारित्रं तथापि न विहन्यते ॥ ४२ ॥
જો આજે દુઃષમાના દોષથી વિશિષ્ટ ક્રિયા નથી દેખાતી, તો પણ કેટલાક જીવોનું ભાવચારિત્ર વિઘાત પામતું નથી. || ૪ર છે. સાતિવારવરિત્ર કિ૭-૨]ત્ર ત્નિ સાધવ: | कथितास्तीर्थनाथेन तत् तथ्यं कथमन्यथा ॥ ४३ ॥
આ કાળમાં સાધુઓ અતિચારયુક્ત ચારિત્રવાળા