________________
षष्ठोऽवसर: निःशेषनिर्मलगुणान्तरसारहेतौ संसारसागरसमुत्तरणैकसेतौ । ज्ञाने यते: सति सतामतिपूजनीये તીર્નચમચTMવીસમેવ મળે છે રૂ. છે
જ્ઞાન એ બાકીના સર્વ ગુણોના સારનું કારણ છે. સંસાર-સાગરને પાર ઉતરવા માટે એક પુલ છે, સજજનોને અત્યંત પૂજનીય છે. જયારે આવું જ્ઞાન સાધુમાં હોય, ત્યારે બીજા ગુણને જોવા, (બીજા ગુણો પણ અત્યંત વિશિષ્ટ કક્ષાના હોવા જ જોઈએ, ન હોય તો એ “સાધુ” જ નથી, આવી માન્યતા રાખવી.) એ દુર્જનતા જ છે, એવું હું માનું છું. || ૩૦ || आलोकेनैव सन्तापं हरन्तोऽतिमनोहराः । પુપ્રિયા વિભોયને ફાપિ પુર્વે: સિતાંશુ રૂશા
જેઓ માત્ર દર્શનથી જ સંતાપને હરી લે છે, એવા અત્યંત મનોહર, જ્ઞાનીઓને પ્રિય (ચંદ્રપક્ષે – બુધ ગ્રહને પ્રિય), એવા શ્વેતાંબર મુનિઓ (કે ચંદ્રો)ના દર્શન ક્યાંક થાય છે, તેમાં પુણ્ય જ કારણ છે. ૩૧ // ज्ञानाधिको वरतरः स्वपरोपकारी मुक्तक्रियोऽपि मतमुन्नमयन् महात्मा ।