________________
दानादिप्रकरणे
११६
तारका इव भूयांसः स्वप्रकाशकरा नराः । प्रकाशयन्तस्तत्त्वानि दुर्लभा भास्करा इव ॥ २७ ॥
તારાની જેમ સ્વપ્રકાશક નરો તો ઘણા હોય છે. પણ તત્ત્વપ્રકાશક સંતો સૂર્યની જેમ દુર્લભ હોય છે.
11 29 11
किञ्चित्प्रकाशपटवो बहवोऽपि पापा: सन्तापका हुतवहा इव सन्ति लोके । लोकम्प्रि (म्पृ?) णाः प्रकटिताखिलवस्तुतत्त्वाः સત્ત્વાધિરા: શશધરા વ મુખ્યતા:॥ ૨૮ ॥
કાંઈક પ્રકાશન કરવામાં નિપુણ, અગ્નિની જેમ સંતાપ કરનારા એવા પાપીઓ તો વિશ્વમાં ઘણા છે. પણ લોકોનું હિત કરનારા, સમસ્ત વસ્તુસ્વરૂપને પ્રગટ કરનારા, અધિક સત્ત્વવાળા, એવા ચંદ્ર જેવા સંતો તો પુણ્યથી જ મળે છે. || ૨૮ ||
उज्जासयन्तो जाड्यस्य पदार्थानां प्रकाशकाः । भास्क[४५-१] रा इव दुष्प्रापाः साधवो विश्वपावनाः ॥२९॥
જેઓ અજ્ઞાનને (સૂર્ય પક્ષે- ઠંડીને) દૂર કરે છે, પદાર્થોનું પ્રકાશન કરે છે, તેવા વિશ્વને પાવન કરનારા સૂર્ય જેવા સાધુઓ દુર્લભ છે. ॥ ૨૯ ॥