SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ १२१ षष्ठोऽवसरः दर्शनं प्रथमकारणमुक्तं मुक्तिधामगमने मुनिमुख्यैः । ज्ञानमत्र सति तावदवश्यं सम्भवेदपि न वा चरणं तु ॥ ३८ ॥ મોક્ષપદને પામવા માટે સમ્યગ્દર્શન એ પ્રથમ કારણ છે, એવું મુનીશ્વરોએ કહ્યું છે. જ્ઞાન તો દર્શન સાથે અવશ્ય હોય છે. ચારિત્ર તો તેની સાથે હોય, કે न ५९॥ डोय. ॥ ३८ ॥ इदमशे[४६-२]षगुणान्तरसाधनं सकलसौख्यनिधानमबाधनम् । कुगतिसङ्गतिनिश्चितवारणं निखिलदारुणदूषणदारणम् ॥ ३९ ॥ સમ્યગ્દર્શન એ બાકીના સર્વ ગુણોને સાધે છે, એ સર્વ સુખોનું નિધાન છે, એ સર્વ પીડાઓને દૂર કરે છે, એ દુર્ગતિના સંગનું અવશ્ય નિવારણ કરે છે, એ सर्व भयं४२ होषोने मेही नाचे छ. ॥ ३८ ॥ अपगतोऽपि मुनिश्चरणाद् दृशि स्थिरतरः सुतरां परिपूज्यते । शुभमतेर्महतां बहुमानतः परिणतिश्चरणेऽपि भवेदिति ॥ ४० ॥
SR No.023406
Book TitleDanadi Prakaranam
Original Sutra AuthorN/A
AuthorSuracharya, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhak Trust
Publication Year2010
Total Pages228
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy