________________
षष्ठोऽवसरः
यत् किञ्चनापि सङ्के
नियोजितं वितनुते विशिष्टफल (म्) । तोयमिव शुक्तिसम्पुटपतितं मुक्ताफलं विमलम् ॥५॥
१०९
સંઘમાં જે પણ વિનિયોગ કરાય તે વિશિષ્ટ ફળ આપે છે. જેમ કે છીપલામાં પાણી પડે એ નિર્મળ મોતી स्व३५ थाय छे. ॥ ५ ॥
अनघे सङ्के क्षेत्रे श्रद्धाजलसिक्तमुप्तमल्पमपि । जनयति फलं विशालं विटपिनमिव वटतरोर्बीजम् ||६||
સંઘ એ એક નિર્મળ ક્ષેત્ર છે. તેમાં શ્રદ્ધા જળથી સિંચન કરાય, અને થોડું પણ વાવેતર કરાય, એ વિશાળ ફળને ઉત્પન્ન કરે છે. જેમ કે વટવૃક્ષનું બીજ મોટા जाउने उत्पन्न हुरे छे. ॥ ६ ॥
वित्तं वितीर्णं विस्तीर्णे पवित्रे पात्रसत्तमे । सङ्के सञ्जायतेऽनन्तं न्यस्तमर्ण इवार्णवे ॥ ७
સંઘરૂપ વિસ્તૃત પવિત્ર શ્રેષ્ઠ પાત્રમાં જે દાન અપાય, તે ‘અનંત' બની જાય છે. જેમ કે સાગરમાં नापेतुं पाशी 'अक्षय' जनी भय छे. ॥ ७ ॥
समस्त: पूजितः सङ्घः एकदेशेऽपि पूजिते । विन्यस्तमस्तके [ ४२-२] पुष्पे पूज्यो जायेत पूजितः ॥८॥