________________
पञ्चमोऽवसरः
द्रविणं साधारणमुरुकरणीयमथादरेण भरणीयम् । पुस्तकसङ्घादीनां निमित्तमापत्तिसम्पत्तौ ॥ ८३ ॥
१०१
पुस्त,
જ્યારે આપત્તિ આવે ત્યારે કામ લાગે તે માટે સંઘ વગેરે માટે સાધારણ ધનનો વિસ્તાર કરવો જોઈએ, અને તે ખાતામાં ઉલ્લાસથી ધન આપવું જોઈએ.
11 23 11
कुर्वाणा निर्वहणं धर्मस्यानिधनमित्थमिह धनिनः । बध्नन्त्यनुबन्धि शुभं निबन्धनं बन्धनविनाशे ॥ ८४ ॥
આ રીતે અહીં શ્રીમંતો હંમેશા ધર્મનો નિર્વાહ કરવા દ્વારા કર્મબંધનો નાશ કરનાર એવું પુણ્યાનુબંધી पुण्य उपार्थित पुरे छे. ॥ ८४ ॥
तर्कव्याकरणाद्या विद्या न भवन्ति धर्मशास्त्राणि । निगदन्त्यविदितजिनमतजडमतयो जना केऽपि ॥ ८५ ॥
જેમણે જિનમતને જાણ્યો નથી, એવા કેટલાક અજ્ઞાનીઓ એમ કહે છે કે તર્ક-વ્યાકરણ વગેરે વિદ્યાઓ धर्मशास्त्रो नथी ॥ ८५ ॥
द्रव्यानुयोगः सकलानुयोगमध्ये प्रधानोऽभिदधे सुधीभि: । तर्कः प्रमाणं प्रणिगद्यतेऽसौ सद्धर्म
[ ४० - १] शास्त्रं ननु दृष्टिवादः ॥ ८६ ॥