________________
पञ्चमोऽवसरः आप्तपरम्परया स्याद् ग्रन्थेनान्येन वचनसाम्येन । सन्दिग्धार्थे वचने वचन जिनोक्तत्वनिश्चयनम् ॥४३॥
કોઈ શંકિત અર્થવાળા વચનમાં પણ આપ્તપરંપરાથી, અન્ય ગ્રંથથી, વચનના સરખાપણાથી એવો નિશ્ચય થઈ શકશે, કે એ જિનવચન છે. I૪૩ लोकेऽपि श्लोकादौ विपश्चित: कर्तृनिश्चिति केचित् । दृश्यन्ते सादृश्या(त्) कुर्वन्तो वचनपरिचित्या ॥४४॥
લોકમાં પણ કેટલાક વિદ્વાનો શ્લોક વગેરેના કર્તાનો નિશ્ચય વચનના પરિચય દ્વારા સરખાપણાથી કરે છે, એવું દેખાય છે. તે ૪૪ / धर्मास्तिकायमुख्यं कथञ्चिदप्यस्तु वस्तु किं तेन ? । कृत्याकृत्यं चिन्त्यं सुचेतसा पुण्यपापादि ॥ ४५ ॥
અન્ય અપેક્ષાથી પણ ધર્માસ્તિકાય વગેરે વસ્તુની સિદ્ધિ થઈ શકે, પણ તેનું શું કામ છે ? (એને પુરવાર કરી બતાવો, એવો આગ્રહ રાખવો ઉચિત નથી, એવો અહીં આશય છે.) સારા ચિત્તવાળી વ્યક્તિએ પુણ્ય-પાપ વગેરે કર્તવ્ય-અકર્તવ્યનો વિચાર કરવો જોઈએ. II૪પા तत्रास्ति कर्म चित्रं विचित्रफलसमुपलम्भतोऽनुमितम् । [3]=ાત તો સક્શન વિશે વાર્યાદા