________________
९५
पञ्चमोऽवसरः
છે. જેમ કે અગ્નિનો પ્રકર્ષ હોય, ત્યારે હવે કોઇ ઇંધણ નથી એવું અનુમાન થાય છે. II ૬૫ ॥
यो यस्येह विरोधी दृष्टस्तस्योदये तदितरस्य । भवति विनाशोऽवश्यं दाह्यस्येवानलाभ्युदये ॥ ६६ ॥
જે જેના વિરોધી તરીકે દેખાયો હોય, તેના ઉદયમાં તે અન્યનો અવશ્ય વિનાશ થાય છે. જેમ કે અગ્નિના અભ્યુદયમાં ઇંધણનો અવશ્ય વિનાશ થાય છે.
|| ૬૬ ||
ज्ञानोपशमोपचयादज्ञानानुपशमापचयदृष्ट्या । [રૂ-ર]વધાર્યને વિરોધાવજ્ઞાનાવે: સયોડત્યત્તમ્ ॥૬॥
જ્ઞાન અને ઉપશમની પુષ્ટિ થાય, ત્યારે અજ્ઞાન અને અનુપશમની હાનિ થાય છે. આ રીતે તેમના વિરોધને કારણ અજ્ઞાન વગેરેના આત્યંતિક ક્ષયનો નિશ્ચય થાય છે. || ૬૭ ||
चिरकालालीनं कलधौतोपलमलमिव प्रयोगेण । દિતિ વિપત્તે નન્તો: વર્મ જ્ઞાનાવિયોગેન ॥ ૬૮
જેમ સુવર્ણમાં લાંબા સમયથી શિલાનો મેલ લાગ્યો હોય, તે પ્રયોગ દ્વારા શીઘ્ર છૂટો પડે છે, તેમ જીવનું કર્મ જ્ઞાનાદિ યોગથી છૂટું પડે છે. II ૬૮ ॥