________________
९४
दानादिप्रकरणे (૧) હિંસામાં સંકલ્પ અને (૨) પરિગ્રહમાં આગ્રહ, આ બે પ્રકારનો દંઢ છે. અથવા તો (૧) માનસિક અને (૨) શારીરિક આ પ્રકારનો કંઠ છે, તે મુનિજનોને હોતો નથી. // ૬૨ // रागादिरोगपूगापगमात् पर३७-१]मसुखसङ्गम: सुगमः। आगमगदितोऽनुभवानुमानसिद्धो विशुद्धबुद्धीनाम् ॥६३॥
રાગ વગેરે રોગોનો ગણ જતો રહેવાથી પરમસુખનો સંગમ થાય છે, એ વાત આગમમાં કહી છે, અનુભવ અને અનુમાનથી સિદ્ધ છે, માટે નિર્મળ મતિમાનોને એ સહેલાઈથી સમજાય છે. તે ૬૩ // शमौपशमसमुत्थं समनुभवन्त्येव लेशतः शमिनः । શિવશર્મ વાના+તિમુપાતિ યોગરા છે ૬૪ . ' ઉપશમ ભાવથી ઉત્પન્ન થયેલા સુખને અને યોગના રાગથી મળેલા ભવિષ્યકાલીન મોક્ષસુખને શ્રમણો આંશિકપણે સમ્યફ અનુભવે જ છે. તે ૬૪ // अनुमीयतेऽत एव हि रागाभावः सदुपशमातिशये । सद्भावनया दाह्याभाव इव हुताशनातिशये ॥ ६५ ॥
| શુભ ભાવનાથી અત્યંત સમ્યક્ ઉપશમ ઉત્પન્ન હોય, તેમાં રાગ નથી હોતો એવું અનુમાન કરાય જ