________________
दानादिप्रकरणे અસીમ પુરુષાર્થવાળા પુરુષને પણ અકાળે જ અજ્ઞાત એવું અશુભ કર્મ મૂળથી જ ઉખેડી નાખે છે. એ પ૬ // अनुगुणेऽनुगुणं विगुणेऽन्यथा परिजनस्वजनेष्टजनादिकम् । भवति कर्मणि हन्त ! शरीरिणां नरपताविव पत्तिजनादिकम् ॥ ५७ ॥
જો કર્મ અનુકૂળ હોય, તો જીવોના સેવકો, સ્વજનો, પ્રિયજનો વગેરે અનુકૂળ થાય છે, અને જો કર્મ પ્રતિકૂળ હોય, તો જીવોના સેવકો વગેરે પ્રતિકૂળ થાય છે. જેમ કે રાજા પ્રતિકૂળ હોય તો સૈનિક વગેરે પ્રતિકૂળ થાય છે, અને રાજા અનુકૂળ હોય તો સૈનિક વગેરે અનુકૂળ થાય છે. પ૭ | विगुणस्य पुरस्कारं कारयता गुणवतस्तिरस्कारम् । दृ(धृ)ष्टादृष्टेनायं निवेदितो
નિવિનિગગડમા ૧૮ રિ૬-૨]. કર્મ બહુ ધિટું છે. નિર્ગુણનો એ સત્કાર કરાવે છે અને ગુણવાનનો એ તિરસ્કાર કરાવે છે. આવું કરવા દ્વારા તેણે પોતાની ગાઢ જડતા જણાવી છે. તે પ૮ |