________________
दानादिप्रकरणे
તેમાં વિવિધ પ્રકારના ફળની ઉપલબ્ધિથી અનુમિત એવું વિવિધ પ્રકારનું કર્મ છે. કારણ કે એક જ પ્રકારના કારણથી અનેક પ્રકારનું કાર્ય ઉત્પન્ન થાય, એવું દેખાતું નથી. || ૪૬ ||
૮૮
स्याज्जातरूपजातो न राजतो जातु जातुषो वापि । वलयादिरलङ्कारस्तच्चित्राज्जायते चित्रम् ॥ ४७ ॥
કડું વગેરે જે અલંકાર સુવર્ણમાંથી બન્યો છે, તે કદી ચાંદીથી કે લાખથી બની શકતો નથી. માટે વિવિધ પ્રકારના કારણથી જ વિવિધ પ્રકારનું કાર્ય ઉત્પન્ન થઈ શકે. || ૪૭ || एकजनकादिजनितौ स्त्रीपुंसौ यमलकौ प्रसाधयतः । મિદુરાયું:સૌભાગ્યાતિમાણિની શેવ્ડ હર્મ ॥ ૪૮ ॥
એક જ માતા-પિતાથી ઉત્પન્ન થયેલા જોડિયા ભાઈ-બહેન હોય... તેમના પણ આયુષ્ય, સૌભાગ્ય વગેરે જુદા જુદા હોય.. આ વાત કર્મની વિચિત્રતાને સિદ્ધ કરે છે. ॥ ૪૮ ||
रजतस्थालिस्थापितनिर्मलजलजातजन्तुजातं च । विविधतनुजातिवर्णं वर्णयति नियामकं कर्म ॥ ४९ ॥ ચાંદીની થાળીમાં ચોખ્ખું પાણી રાખ્યું હોય, તેમાં