SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ दानादिप्रकरणे તેમાં વિવિધ પ્રકારના ફળની ઉપલબ્ધિથી અનુમિત એવું વિવિધ પ્રકારનું કર્મ છે. કારણ કે એક જ પ્રકારના કારણથી અનેક પ્રકારનું કાર્ય ઉત્પન્ન થાય, એવું દેખાતું નથી. || ૪૬ || ૮૮ स्याज्जातरूपजातो न राजतो जातु जातुषो वापि । वलयादिरलङ्कारस्तच्चित्राज्जायते चित्रम् ॥ ४७ ॥ કડું વગેરે જે અલંકાર સુવર્ણમાંથી બન્યો છે, તે કદી ચાંદીથી કે લાખથી બની શકતો નથી. માટે વિવિધ પ્રકારના કારણથી જ વિવિધ પ્રકારનું કાર્ય ઉત્પન્ન થઈ શકે. || ૪૭ || एकजनकादिजनितौ स्त्रीपुंसौ यमलकौ प्रसाधयतः । મિદુરાયું:સૌભાગ્યાતિમાણિની શેવ્ડ હર્મ ॥ ૪૮ ॥ એક જ માતા-પિતાથી ઉત્પન્ન થયેલા જોડિયા ભાઈ-બહેન હોય... તેમના પણ આયુષ્ય, સૌભાગ્ય વગેરે જુદા જુદા હોય.. આ વાત કર્મની વિચિત્રતાને સિદ્ધ કરે છે. ॥ ૪૮ || रजतस्थालिस्थापितनिर्मलजलजातजन्तुजातं च । विविधतनुजातिवर्णं वर्णयति नियामकं कर्म ॥ ४९ ॥ ચાંદીની થાળીમાં ચોખ્ખું પાણી રાખ્યું હોય, તેમાં
SR No.023406
Book TitleDanadi Prakaranam
Original Sutra AuthorN/A
AuthorSuracharya, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhak Trust
Publication Year2010
Total Pages228
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy