SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ पञ्चमोऽवसरः અનેક પ્રકારના શરીરવાળા, વિવિધ જાતિના તથા અનેક રંગના જંતુઓનો સમૂહ ઉત્પન્ન થાય છે, તે પોતાના વૈવિધ્યના નિયામક તરીકે કર્મને પુરવાર કરે છે. ૪૯ समेऽपि व्यापारे पुरुषयुगलस्यामलधियः । समाने कालादौ सकलगुणसाम्ये समजनि । यदेकस्यानर्थः प्रकटमितरस्यार्थनिचयो विनिश्चयं कर्म स्फुटतरमितोऽस्तीत्यनुमितेः ॥ ५० ॥ બે પુરુષ હોય, બંને નિર્મળ-બુદ્ધિસંપન્ન હોય, કાળ વગેરે સમાન હોય, સર્વ ગુણોનું પણ સરખાપણું હોય, અને તે બંને એક સરખો વેપાર કરતા હોય. તેમાં એકને અનર્થ થાય, અને બીજાને મોટો અર્થલાભ થાય, આ અનુમાનથી વધુ સ્પષ્ટ રીતે કર્મનો નિશ્ચય કરવો જોઈએ. / ૫૦ || शूरः शुचिः सुवचनोऽनुपमानुरागः પ્રજ્ઞ: જ્ઞાસુ ગુરુશત: નિતેશવિત્ર:(ત્ત:) . રૂિ-ર] यत्सेवको न लभते नृपतेरुदारा तत्कर्मनिर्मितमिति ध्रुवमामनन्ति ॥ ५१ ॥ સેવક શૂરવીર અને પવિત્ર હોય, સારું બોલનારો અને બેજોડ રાગી હોય, વિદ્વાન, કળાકુશળ અને ચિત્તને
SR No.023406
Book TitleDanadi Prakaranam
Original Sutra AuthorN/A
AuthorSuracharya, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhak Trust
Publication Year2010
Total Pages228
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy