________________
दानादिप्रकरणे यत्रापि नानु[३४-२]मानं क्रमते ननु मादृशस्य मन्दमतेः। बहुधा दृष्टावञ्चनजिनवचनात्तदपि निश्चयम् ॥ ४० ॥
વળી મારા જેવા મંદ મતિ જીવ જે વિષયમાં અનુમાન પણ કરી શકતા નથી, તે વિષયમાં પણ જિનવચનથી નિશ્ચય કરવો જોઈએ. કારણ કે ઘણા પ્રકારે એવું જોવાયું છે, કે જિનવચનમાં કોઈ વંચના નથી. | ૪૦ || लोकोऽपि सत्यवादं संवादादादिनं विनिश्चित्य । सन्दिग्धेऽर्थे साक्षिणमङ्गीकुरते प्रमाणतया ॥ ४१ ॥
જે વક્તાનું વચન સંવાદી હોય (તેણે કહ્યું તે સાચું છે એમ અન્ય પ્રમાણોથી પુરવાર થયું હોય), તો લોકો એવો નિશ્ચય કરે છે કે એ “સત્યવાદી છે. પછી કોઈ વસ્તુ શંકિત હોય (અન્ય પ્રમાણઓથી પુરવાર ન થતી હોય), તો પણ તેના વિષયમાં તે સત્યવાદીને પ્રમાણ તરીકે સાક્ષીરૂપે સ્વીકારે છે. મેં ૪૧ / न च भगवतोऽस्ति किञ्चन वञ्चनवचने निमित्तमित्युक्तम् । બિનવાનું પુનરેન્નિશ્ચતમHપરેશાવે છે કર છે
વળી પૂર્વે કહ્યું જ છે, કે “કપટવચન' કહેવામાં ભગવાનને કોઈ કારણ નથી. આતોપદેશ વગેરેથી આ જિનવચનનો નિશ્ચય કરાયો છે. ૪૨ //