________________
८५
पञ्चमोऽवसरः રૂપ થાય છે. કથંચિત્ કંચન, લલિતા (?) વગેરે પરિણામી વસ્તુ સ્થિર પણ છે. જે ૩૬ છે. यस्याभावे सर्वे व्यवहाराः सम्भवन्ति न जनस्य । जीयात् स जीवितसमोऽनेकान्तः सर्वथा कान्तः ॥३७॥
જેના વિના લોકોના સર્વ વ્યવહારો ન સંભવે, તે સર્વ રીતે સુંદર, જીવિતસમાન, એવો અનેકાંત જય પામો. | ૩૭ जीवादिकमपि तत्त्वं न विरुद्धं सत्प्रमाणत: सिद्धम् । કિસિદ્ધાન્તામિહિર્ત ઘર્મા સર્વેસર્વાદિતમ્ | રૂ૮ /
જીવ વગેરે તત્ત્વ પણ સમ્યક્ પ્રમાણથી સિદ્ધ છે, માટે તે વિરુદ્ધ નથી. જિનાગમમાં કહેલ ધર્મ વગેરે પણ સર્વ જીવોના કલ્યાણકારક છે. તે ૩૮ છે. बाधाविकलं सकलं धर्मादिकमप्यतीन्द्रियं वस्तु । युक्तं युक्तिविवक्र(चित्रै)रनुमीयत एव किञ्चिदपि ॥३९॥
તથા ધર્માસ્તિકાય વગેરે સર્વ અતીન્દ્રિય વસ્તુ પણ યુક્તિ સંગત છે. તર્ક વગેરેથી તેમનો બાધ થતો નથી. વિવિધ યુક્તિઓથી તેમનું કંઈક અનુમાન પણ થાય જ છે. // ૩૯ છે.