________________
दानादिप्रकरणे કરેલા ચંદન, કેશરરસ વગેરેના વિલેપનો કરે છે, તેઓ સુગંધી, સુંદર અને તેજસ્વી શરીરવાળા થાય છે. દેવીઓના મનને પ્રિય થાય છે અને દિવ્ય સુખોમાં રમણ કરે છે. મેં ૫૧ | महामूल्यै[३०-१]र्माल्यैः परिमलमिलन्मत्तमधुपैः सपर्या पर्याप्तां सकलजगदाप्तस्य विधिना । विधायोलोचाद्यं विविधमनवा सरभस: सुरस्त्रीभिः सार्धं विलसति शिवं चानुवसति ॥ ५२ ॥
જેની સુરભિથી ભમરાઓ મત્ત થઇને તેનો સંગ કરતા હોય, તેવી મહામૂલ્યવાન માળાઓથી જેઓ સર્વ જગતના આત-જિનેશ્વરની વિધિપૂર્વક પર્યાપ્ત પૂજા કરે છે, ઉલ્લાસ સાથે પુણ્યસ્વરૂપ ચંદરવા વગેરેની રચના કરે છે, તે દેવીઓ સાથે વિલાસ કરે છે, અને મોક્ષમા નિવાસ કરે છે. પર भक्तायैर्भूरिभक्षैर्हतजनहृदयैर्मोदकाद्यैः सुस्वाद्यैः सारैश्चित्रैः पवित्रैः सुरससुरभिभिः पेयचूष्यावलेहौः ॥ ढेधा सद्भक्तियुक्तं बलिमतुलफलं देवदेवाय दत्त्वा गृणीताना भव्या निधिमिव
વિધિના શર્મઃ રૂિ-૨] ઘર્મરાશિમ્ ! કરૂ છે.