________________
पञ्चमोऽवसरः अन्तरात्मानमप्येकं शोकानन्दादिभिर्युतम् । समस्तवस्तुविस्तारं दोष(दिष्ट)मित्थं त्रयात्मकम् ॥२५॥
શોક, આનંદ વગેરેથી યુક્ત એવા અંતરાત્માને પણ સદા એક જુએ છે, આ રીતે સમસ્ત વસ્તુઓનો વિસ્તાર ત્રયાત્મક (ઉત્પાદ-વ્યય- ધ્રૌવ્યસ્વરૂપ) છે, એવું જિનેશ્વરે કહ્યું છે. | ૨૫ / कथं युक्तमनेकान्तं दूषयत्येष सौगतः ? । सङ्गतासङ्गतज्ञानं यदि वाऽनात्मके कुतः ॥ २६ ॥
એવા યુક્તિ યુક્ત અનેકાંતને આ બૌદ્ધ દૂષિત કેમ કરે છે ? (એ ઉચિત નથી એવો આક્ષેપ કેમ કરે છે ?) અથવા તો જો તમે કહો છો તેમ સ્થિર દ્રવ્યરૂપ આત્મા જેવી વસ્તુ જ ન હોય, તો પછી તેમાં સંગત કે અસંગત જ્ઞાન શી રીતે ઉત્પન્ન થઈ શકે ? (જ્ઞાન તો તમને પણ માન્ય છે. માટે તેનો કોઈ આધાર માનવો જ પડે. તે આધાર એ જ સ્થિર દ્રવ્યરૂપ આત્મા છે.) || ૨૬ છે. यथा प्रत्यक्षतः सिद्धं पर्यायमनुमन्यसे । દવ્યં રૂિ-ર) તથાડનુમન્યસ્થ ન મુને મૈત્સર: સમ: //રછો
જેમ તમે પ્રત્યક્ષથી સિદ્ધ પર્યાયને માનો છો, તે