________________
૦૬
दानादिप्रकरणे નિશ્ચય કર્યો હોય, તે સતત હંમેશા તેનાથી જ ઉત્પન્ન થાય છે, એમ સમજવું જોઈએ. જેમ કે ધુમાડો અગ્નિથી ઉત્પન્ન થાય છે. // ૭ II अथ वेदस्य कर्तारं नरं नोपलभामहे । अपौरुषेयतामस्य परिभाषामहे ततः ॥ ८ ॥
હવે જો એમ કહો કે, “વેદના કર્તા તરીકે કોઈ મનુષ્યની ઉપલબ્ધિ અમને થતી નથી, માટે અમે એમ માનીએ છીએ, કે વેદ અપૌરુષેય છે.” | ૮ || देशान्तरादावुत्पन्नाः पदार्था ये पटादयः । अदृष्टकर्तृकास्तेऽपि नन्वेवं स्युरकर्तृकाः ॥ ९ ॥
તો એ રીતે તો જે કપડા વગેરે પદાર્થો અન્ય દેશમાં ઉત્પન્ન થયા છે, તેમના કર્તાઓ પણ દેખાતા નથી, માટે એ રીતે તેઓ પણ અકર્તક થઈ જશે. તેમાં अथैतेषां विधातारस्तहेशादिव्यवस्थितैः । પ્રમીયત્તે તત: સહુ પૌરુષેય: પરાયઃ | ૨૦ ||
હવે જો એમ કહો કે “તે દેશ-કાળમાં રહેલી વ્યક્તિઓને તો તે કપડા વગેરેના કર્તાઓ દેખાય છે, માટે કપડા વગેરે તો સકર્તક જ છે.' | ૧૦ ||