________________
दानादिप्रकरणे भो भो भव्या विभाव्येदं यतध्वं भावशुद्धये । सर्वकामदुधा श्लाघ्या भावशुद्धिः शुभात्मनाम् ॥२४॥
હે ભવ્ય જીવો ! આવું ચિંતન કરીને તમે ભાવશુદ્ધિ માટે પ્રયત્ન કરો. ભાવશુદ્ધિ એ શુભ જીવોની સર્વ મનોકામનાને પૂર્ણ કરનારી અને પ્રશંસનીય છે. २४ ॥ धर्मसत्रं गुणक्षेत्रं प्राणित्राणामृतप्रपा । श्रीजिनायतनं नाम समाम्नातं मनीषिभिः ॥ २५ ॥
જિનાલય એ ધર્મની દાનશાળા છે, ગુણોનું ક્ષેત્ર છે, જીવદયાની અમૃત-પરબ છે, એવું વિદ્વાનોએ માન્યું छ. ॥ २५ ॥ स्वर्गापवर्गसोपानं दुर्गतिद्धाररोधनम् । मन्दिरं मदनारातेरामनन्ति मनस्विनः ॥ २६ ॥
જિનાલય એ સ્વર્ગ અને મોક્ષનું સોપાન છે, દુર્ગતિના દ્વારને બંધ કરનારું છે, એવું વિચક્ષણો માને छ. ॥ २६ ॥
आयान्या (?) यतते [२६-२] यतो
यतिजनाः कुर्वन्ति सद्देशनां