________________
चतुर्थोऽवसरः
૬૭ सत्पुरुषाणां मध्ये कृतो निबद्धो निवारिता सेवा । जिनराजाज्ञाराधनविधानतः फलमिदं सिद्धम् ॥३७॥
સજ્જનોમાં પોતાની ગણના કરી છે, અને દાસત્વનું નિવારણ કર્યું છે. જેણે જિનરાજની આજ્ઞાની આરાધના કરી છે, તેને આ ફળ સિદ્ધ છે. || ૩૭ // प्रतिष्ठि[२८-१]तो जगन्नाथो यावन्नालङ्कृतो नरा: (रैः)। થકુમારેતાવ૬ ચેત મૂતત્તે ? એ રૂટ છે
પ્રભુને પ્રતિષ્ઠિત કર્યા પછી જ્યાં સુધી નરો તેમને વિભૂષિત ન કરે ત્યાં સુધી નરો ધરતીના અલંકાર શી રીતે બની શકે ? / ૩૮ છે. यत्नेन रत्नखचितं रुचितं तिरीटं ये हाटकादिघटितं स्फुटकोटिकूटम् । भक्त्या जिनाधिपतिमूर्धि निवेशयन्ति ते शेखरा इव शिरःसु नृणां भवन्ति ॥ ३९ ॥
જેઓ જિનેશ્વરના મસ્તકે યત્નપૂર્વક સુવર્ણ વગેરેથી બનેલો, રત્નજડિત, પ્રગટ પ્રકારની શિખાવાળો મુગટ ચડાવે છે, તેઓ મનુષ્યોના મસ્તકની માળા જેવા (બહુમાનપાત્ર) બને છે. તે ૩૯ ||