________________
चतुर्थोऽवसरः
विदन्ति वार्तामपि ते न दुर्गतेરમીષ્ટપુળ્યાવ વાવસક્તે: ।। રૂ૨ ।।
તેઓ વિયોગ-દુર્ભાગ્ય- ગરીબીથી થતી વ્યથાને, પરાજયને, દુઃષહ ખરાબ પરિસ્થિતિની વાતને અને દુર્ગતિના અણસારને પણ જાણતા નથી. કે જે રીતે જેમને પુણ્ય પ્રિય છે, તેઓ પાપસંગતિની વાતને જાણતા નથી.
॥ ૩૨ ॥
६५
सत्यङ्कारोऽर्पितः स्वर्गे मर्त्यशर्म वशीकृतम् । शासननं लेखितं मोक्षे पुंसा कारयता जिनम् ||३३||
જે પુરુષ જિનપ્રતિમા બનાવડાવે છે, તેણે સ્વર્ગને પોતાનું કરી લીધુ છે, મનુષ્યલોકના સુખને સ્વાધીન કરી દીધું છે, અને મોક્ષ ઉ૫૨ (પોતાની માલિકીની) આજ્ઞા લખી દીધી છે. | ૩૩ ||
कल्याणसम्पदखिलाऽपि वशीकृतोच्चै - रुच्चाटितं स्वमनसो ननु वैमन ( २७ - २) स्यम् । विद्वेषितोऽनभिमताहितसम्प्रयोगः संस्तम्भितोऽतिशुभवल्लभविप्रयोगः ॥ ३४ ॥
તેણે સર્વ કલ્યાણસંપત્તિને અત્યંત વશ કરી લીધી છે. પોતાના મનના વીલખાપણાને તદ્દન દૂર કરી દીધું