________________
तृतीयोऽवसरः यन्निर्वाणे जननमरणव्याधिमुक्ते विमुक्ता वाञ्छोच्छेदोच्छलितकलितक्लेशविश्लेषसौख्ये । श्लाघ्यस्थानोपमितिरहिते नित्यमेकान्तकान्ते सन्तिष्ठन्ते विलसितमिदं प्राणिसंरक्षणस्य ॥ ५२ ॥
જ્યાં જન્મ, મરણ અને રોગ નથી. જ્યાં ઇચ્છામાત્રનો વિચ્છેદ થવાથી સર્વ ક્લેશો ટળી ગયા છે. તેથી જ્યાં સુખમાત્ર છે. જેને બીજા કોઈ પ્રશંસાપાત્ર સ્થાનની ઉપમા આપી શકાય તેમ નથી. જે એકાંત સુંદર છે. એવા મોક્ષમાં મુક્ત જીવો પ્રતિષ્ઠિત છે, તે જીવનસંરક્ષણનું ફળ છે. | પર . स्वर्गापवर्गसुखसम्पदियं परोक्षा प्रत्यक्षमेव फलमेतदहिंसकस्य । यत्प्रस्तुतस्तुतिकृतानति विश्वविश्वं विश्वासमेति कु[शलाशयबन्धु][२३-१] रत्वम् ।। ५३ ।।
આ સ્વર્ગ અને મોક્ષની સુખસંપત્તિ તો પરોક્ષ છે. અહિંસકને પ્રત્યક્ષ જ આ ફળ મળે છે કે અહીં કહેલ સ્તુતિથી સમગ્ર વિશ્વ તેને પ્રણામ કરે છે અને પ્રશસ્ત અધ્યવસાયથી સૌન્દર્ય પામીને તે વ્યક્તિ (દયાળુ) પર દ્રઢ વિશ્વાસ ધરાવે છે. || પ૩ //
તૃતીયો વસો સિત: |
ડાવાગ'