________________
૪૮
दानादिप्रकरणे જે ગરીબ અને કમનસીબ હોય, ખરાબ સ્થિતિમાં હોય, હંમેશા આધિ-વ્યાધિથી પીડિત હોય, પરાધીન હોય, તિરસ્કાર પામ્યો હોય, એવો પણ જીવ જીવવા ઇચ્છે છે. ૪૫ / येन ये[२१-२]न प्रकारेण प्राणिनां जायते व्यथा । तं तं दूरेण धर्मार्थी वर्जयेद् दुर्जनं यथा ॥ ४६ ॥
જે જે રીતે જીવોને પીડા થાય, તેનો તેનો ધર્માર્થીએ દૂરથી જ તેવી રીતે ત્યાગ કરવો જોઈએ, કે જેમ કે જે રીતે દુર્જનનો ત્યાગ કરાય છે. ૪૬ सकलरोगजराविकला जना जनितसज्जनमानसरञ्जनाः । यदतुलं विलसन्ति चिरायुषસ્તવ્રતં વ્રનું નીવડ્યાતિમ્ | ક | | સર્વ રોગો અને ઘડપણથી રહિત, સજ્જનોના મનને આનંદ આપનારા, લાંબા આયુષ્યવાળા, એવા લોકો જે અદ્વિતીય સુખોને ભોગવે છે, તે બધું જીવદયાનું ફળ છે. ૪૭ | रतिं रतेरुत्तमरूपसम्पदा सदा नुदन्त्यः सुखसम्पदां पदम् ।