________________
द्वितीयोऽवसरः
___२३ જેઓ શાસ્ત્રવિશારદો છે, તેઓ પ્રશંસાપાત્ર છે. તેમનો જન્મ સફળ છે. તેઓ વિવેકીઓને સ્પૃહણીય છે. તેઓ લોકને પૂજનીય છે અને ધન્ય છે. તે ૨૯ || श्रूयन्ते श्रुतिनोऽश्रान्तं श्रेणिभिः श्रीमतां श्रिताः । વિશાળયન્ત: શ્રેયાંસ શ્રુતીનાં વિદ્યુતા: શ્રુતા: રૂol
એવું સંભળાય છે કે બહુશ્રુતો અવિરતપણે શ્રીમંતોની હારમાળાઓ દ્વારા સેવાય છે. બહુશ્રુતોના પ્રસિદ્ધ શાસ્ત્રો(નું શ્રવણ) કલ્યાણોનું દાન કરે છે. ૩)ના पूज्यन्ते श्रुतशालिनो [१२-१] नृपशतैराज्ञाविधेयैर्जनरन्यैरप्यनुवासरं सविनयैर्भक्त्या विनेयैरिव । सेव्यन्ते च शुभोपदेशकुशला धर्मार्थकामार्थिनां साथैः स्वार्थपरार्थतत्परधियो देवा इवाराधकैः ॥३१॥
બહુતો સેંકડો રાજાઓથી સેવાય છે. અન્ય પણ વિનીત આજ્ઞાંકિત લોકો શિષ્યોની જેમ પ્રતિદિન તેમની સેવા કરે છે. શુભ ઉપદેશમાં કુશળ એવા, સ્વ-પર કલ્યાણ માટે ઉદ્યત બુદ્ધિવાળા એવા તેઓ ધર્મ-અર્થ-કામના અર્થી ઉપાસકો દ્વારા દેવોની જેમ સેવાય છે. || ૩૦ |
कुर्वाणा गीर्वाणा निर्वाणार्थं श्रुतस्य बहुमानम् । श्रूयन्ते श्रुतभाजां महामुनीनां च बहुमानम् ॥ ३२ ॥