________________
द्वितीयोऽवसरः
३१ હોય તે તો વંદિત છે. એ યાચકપણું તો ગુણગૌરવકાર छ. से सही औतु छे. ॥ ५२ ॥
(वसन्ततिलका) (१५-१) ज्ञानस्य कश्चिदपरो महिमाद्भुतोऽस्य दाताऽर्थिभिस्तदपरैः परिपूज्यतेऽतः । [अर्थी ह्यपीतरचयेन चयोऽपि सोऽपि] प्राप्तो [जनार्चनमहो ! भवति भवेऽस्मिन् ॥ ५३ ॥
આ જ્ઞાનનો કોઈ અપૂર્વ અદ્ભુત મહિમા છે કે જેથી દાતા યાચકો વડે અને બીજા વડે પૂજાય છે. તે યાચક પણ અન્ય જનના સમૂહ દ્વારા પૂજાય છે અને તે સમૂહ પણ આ સંસારમાં લોક દ્વારા પૂજન પામે છે. પણ
(शार्दूलविक्रीडितम्) .........रेवामयसागरं गुरुधियो याताः सृजन्ति स्वयं यच्छात्राणि सुमेधसः सुकृति[नःसन्त्युच्चबोधास्तथा। यच्चापि सुबहुश्रुतत्वयशसां व्याप्नोति विश्वे चय-] स्तद्दत्तस्य निरीहमानमनसा ज्ञानस्य लीलायितम् ॥५४॥
.....४ विद्याथामी सन्मतिमान, पुयाणी अने ઉચ્ચ બોધ ધરાવનારા છે, તથા જે સારા બહુશ્રુતપણાના યશોનો સમૂહ વિશ્વમાં વ્યાપે છે, તે સર્વ નિસ્પૃહ અને નમ્ર મનથી આપેલા દાનનું ફળ છે.
॥ द्वितीयोऽवसरो (१५-२) ऽवसितः ॥