________________
तृतीयोऽवसरः પીડા, મોટા રોગો... આ બધાને કારણે હરણ વગેરે પ્રાણીઓ મૃત્યુ પામે છે, તે જીવહિંસાનું ફળ છે. li૩૬ll असम्प्राप्तप्रतीकाराः सतां कारुण्यगोचराः । વિરે નવન્તિ રોમર્તા નૈવાતિહિનેવર: | રૂ૭ છે.
આદિવાસીઓને કોઈ સારવાર-ચિકિત્સા નથી મળતી, સજ્જનોને તેમના પર દયા આવે છે, તેઓ દીર્ઘ કાળ સુધી રોગની પીડા સાથે જીવે છે, તે જીવહિંસાનું ફળ છે. તે ૩૭ | प्रपाय्यन्ते तप्तं त्रपु दहनकल्पं दहदहो प्रखाद्यन्ते मांसं निजतनुसमुत्थं सुविरसम् । विपाट्यन्ते चित्रैर्निशितकरपत्रैरकरुणं प्रशाय्यन्ते शय्यां प्रतिदहन[२०-२]हेतिप्रतिभयाम् ॥३८॥
નરકમાં અગ્નિ જેવું દાહક તપાવેલું તાંબુ પરાણે પીવડાવાય છે. સાવ બેસ્વાદ એવું પોતાના શરીરનું માંસ જબરદસ્તીથી ખવડાવાય છે. નિર્દયતાથી ધારદાર કરવતોથી શરીરના ટુકડે ટુકડા કરી દેવાય છે. અગ્નિશસ્ત્ર જેવી ખૂબ ભયંકર શય્યામાં પરાણે સૂવડાવાય છે. // ૩૮ //