________________
83
तृतीयोऽवसरः भवेदथो दुर्भगतादरिद्रता - મૃત્યો નિર્દયતાવિકૃષ્મિતમ્ ૩૦
ઉત્કટ યૌવન ધરાવતી સ્ત્રીઓને પણ અહીં જે વિધવાપણાની મહાવિડંબના થાય છે, વળી જે દુર્ભાગ્ય, ગરીબી વગેરે થાય છે, એ નિર્દયતાનું પરિણામ છે. | ૩૦ || सम्पद्यते मृतापत्या पत्या नित्यं वियुज्यते । पतत्यत्यन्तसापत्न्ये स्त्री निस्त्रिंशतयाऽनिशम् ॥ ३१ ॥
નિર્દયતાને કારણે સ્ત્રીને મરેલા બાળક અવતરે છે, હંમેશા પતિ સાથે વિયોગ થાય છે. અને સદા શોક્યને કારણે દુઃખ થાય છે. | ૩૧ છે. इहामगर्भेषु च यान्ति जन्तवो [१९-२] मृतिं कुमारास्तरुणाश्च दारुणाम् । अपूर्णकामा कमनीयकामिनीમનોરમ નિયતાપ્રાત: છે રૂર છે.
નિર્દયતાને કારણે જીવો કાચા ગર્ભોમાં જ મૃત્યુ પામે છે. કિશોર અવસ્થામાં કે યુવાનીમાં જ ભયંકર મોતને ભેટે છે. સુંદર સ્ત્રીના મનને પ્રિય હોય એવા પણ યુવાનો નિર્દયતાને કારણે પોતાની કામનાઓને પૂર્ણ કરી શકતા નથી અને મૃત્યુ પામે છે. તે ૩૨ //