________________
४२
दानादिप्रकरणे पञ्चेन्द्रियैः सहैते जङ्गमनाम्ना समाम्नाताः । इति जीवा निजजीवितसदृशाः
શા (સવા) ૬-૨]શ્યા: ર૮ / આ ત્રણ પ્રકારના જીવો અને પંચેન્દ્રિય જીવો ત્રસ કહેવાયા છે. આ સર્વ જીવો પોતાના જેવા જ જીવનને ધરાવે છે, એવું જોવું જોઈએ. || ૨૮ || नानादुःसहदुःखदूनमनसो दीना दयाभाजनं, जायन्ते यदतीवतीव्रविविधव्याधिव्यथाव्याकुलाः । दारिद्र्योपहताः पराभवपदं यन्मानिनो मानवास्तन्मन्ये परपीऽनाविषतरोः पुष्पं फलं चापरम् ॥२९॥
અનેક પ્રકારના દુઃષહ દુઃખોથી જેમનું મન દુભાયું છે, જેઓ દીન અને દયાપાત્ર છે, અત્યંત ઉગ્ર એવા અનેક પ્રકારના રોગોની વેદનાથી જેઓ વ્યાકુળ છે, જેઓ ગરીબીથી ત્રસ્ત છે, સ્વમાની એવા પણ જે માનવો અપમાન પામે છે, તે બધું બીજાને પીડા આપવા રૂપ ઝેરી વૃક્ષનું ફૂલ અને ફળ છે, એવું હું માનું છું. તેરા उदग्रतारुण्यजुषां च योषितां यदत्र वैधव्यमहाविडम्बना ।