________________
द्वितीयोऽवसरः બદલો વાળવો દુષ્કર છે.) | ૪૭ | ततो गुरुणां चरणाम्बुजं सदा कृतज्ञभावेन कृती निषेवते । पदं महासम्पदमन्यदीहितं હિત મનોહર માં(શ)સિ વિદ્તે છે ૪૮ છે.
તેથી સજ્જન જીવ કૃતજ્ઞભાવથી ગુરુના ચરણ કમળને સેવે છે. તેમની સેવાના પ્રભાવે તે પદ પામે છે. મોટી લક્ષ્મી પામે છે. અન્ય પણ હિતકારક મનોહર ઇચ્છિતને પામે છે તથા યશ પામે છે. તે ૪૮ |
(શાર્દૂતવીડિતમ્) ये शृण्वन्ति वचो जिनस्य विधितो ये श्रावयन्त्यादृता मन्यन्ते बहु ये पठन्ति सुधियो ये पा[१४-२]ठयन्ते परम् । ये भूयो गुणयन्ति येऽपि गुणिनः सञ्चिन्तयन्त्युद्यतास्ते कर्म क्षपयन्ति भूरिभवजं तापं पयोदा इव ॥४९॥
જેઓ વિધિપૂર્વક જિનવચનનું શ્રવણ કરે છે, જેઓ આદરપૂર્વક તેનું શ્રવણ કરાવે છે, જેઓ તેનું બહુમાન કરે છે, જેઓ તેનો પાઠ કરે છે, સારી બુદ્ધિવાળા એવા જેઓ તેનું પઠન કરાવે છે, વળી જે ગુણવાનો પ્રયત્નપૂર્વક તેનું ચિંતન કરે છે, તેઓ જેમ વાદળાઓ તાપનો ક્ષય કરે, તેમ કર્મનો ક્ષય કરે છે. ૪૯ //