________________
तृतीयोऽवसरः
(वसन्ततिलका)
दानं द्वितीयमभयस्य तदद्वितीयं धर्मस्य साधनमबाधनधीधनानाम् । [श्रीशान्तिनाथभगवान् यदहो प्रदाय, जातो जिनेश्वर इहामरपूज्यपा]दः ॥ १ ॥
બીજું દાન એ અભયદાન છે. જેમની તિ દયાપ્રધાન છે, તેમને માટે એ ધર્મનું અતુલ્ય સાધન છે. શ્રી શાંતિનાથ ભગવાન અહીં અભયદાન આપીને જિનેશ્વર થયા, જેમના ચરણોને દેવો પણ પૂજતા હતાં. ॥ १ ॥
वपुरिव वदनविहीनं वदनमिव विलुप्तलोचनाम्भोजम् । एतद्विकलं सकलं [न शालते धर्मिणां कृत्यम् ] ॥२॥
જેમ મસ્તક વિનાનું શરીર હોય, અને નયનકમળ વિનાનું મુખ હોય, તેમ અભયદાન વિના ધર્મિષ્ઠોનું સર્વ नृत्य शोभतुं नथी. ॥ २ ॥
(द्रुतविलम्बितम् )
यजनपूजनकृत्यमनेकशो गुरुजटादिविधानमनेकधा ।