________________
दानादिप्रकरणे (रथोद्धता) बोधयन्त्यमलबोधशालिनो ये जनं जिनमतं महामतिम् । सत्त्वसार्थमखिले महीतले लीलयैव परिपालयन्ति ते ॥ ५० ॥
નિર્મળ જ્ઞાનથી શોભતા એવા જેઓ મહામતિ જનને જિનમતનો બોધ કરે છે, તેઓ લીલાથી જ સર્વ
वोन। समूडनु परती ५२ पासन ४२. छ. ॥ ५० ॥ दर्शनचारित्रादेर्शानान्तर्भावतः पृथग् नोक्तम् । तद्रूपज्ञापनतो न परं दानं यतोऽस्यास्ति ॥ ५१ ॥ | દર્શન, ચારિત્ર આદિમાં જ્ઞાનનો અંતર્ભાવ થઈ ગયો હોવાથી તેને જુદુ કહ્યું નથી. કારણ કે દર્શનાદિના સ્વરૂપને જણાવવા કરતા ચઢિયાતું એનું (3) દાન નથી. ॥ ५१ ॥ गुणगौरवनाशकारणं स्यादर्थित्वमतीव निन्दितम् । ज्ञानस्य तदेव वन्दितं गुणगौरवकरमत्र कौतुकम् ॥ ५२ ॥
યાચકપણુ એ ગુણોના ગૌરવના નાશનું કારણ છે. એ અત્યંત નિંદિત છે. પણ જ્ઞાન માટે જે યાચકપણું