SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ तृतीयोऽवसरः (वसन्ततिलका) दानं द्वितीयमभयस्य तदद्वितीयं धर्मस्य साधनमबाधनधीधनानाम् । [श्रीशान्तिनाथभगवान् यदहो प्रदाय, जातो जिनेश्वर इहामरपूज्यपा]दः ॥ १ ॥ બીજું દાન એ અભયદાન છે. જેમની તિ દયાપ્રધાન છે, તેમને માટે એ ધર્મનું અતુલ્ય સાધન છે. શ્રી શાંતિનાથ ભગવાન અહીં અભયદાન આપીને જિનેશ્વર થયા, જેમના ચરણોને દેવો પણ પૂજતા હતાં. ॥ १ ॥ वपुरिव वदनविहीनं वदनमिव विलुप्तलोचनाम्भोजम् । एतद्विकलं सकलं [न शालते धर्मिणां कृत्यम् ] ॥२॥ જેમ મસ્તક વિનાનું શરીર હોય, અને નયનકમળ વિનાનું મુખ હોય, તેમ અભયદાન વિના ધર્મિષ્ઠોનું સર્વ नृत्य शोभतुं नथी. ॥ २ ॥ (द्रुतविलम्बितम् ) यजनपूजनकृत्यमनेकशो गुरुजटादिविधानमनेकधा ।
SR No.023406
Book TitleDanadi Prakaranam
Original Sutra AuthorN/A
AuthorSuracharya, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhak Trust
Publication Year2010
Total Pages228
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy