SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ तृतीयोऽवसरः निखिलमेतदनेन विवर्जितं तमसि नर्तनमेव निवेदितम् ॥ ३ ॥ અનેકવાર યજ્ઞ, પૂજનનું અનુષ્ઠાન, મોટી જટા વગેરેનું અનેક પ્રકારનું વિધાન, આ બધું જો અભયદાનથી રહિત હોય, તો એ અંધકારમાં નૃત્યની જેમ વ્યર્થ છે. એવું જ્ઞાનીઓએ કહ્યું છે. તે ૩ | (મન્નાન્તિા ) TIT ज्ञानाभ्यासो गुरुजननुतिः पर्युपास्तिस्तथैव, ध्यानं मौनं व्रतसुविसरो दुस्तपं सत्तपोऽपि । [૬-હાની પ્રરહિમશ્રીરસેન્દ્રાન્વિતાનિ श्रेयः साध्यं फलमविकलं कुर्युरतद्युतानि ॥ ४ ॥ જ્ઞાનનો અભ્યાસ, ગુરુજનોની સ્તુતિ, પર્યાપાસના તથા ધ્યાન, મૌન, વ્રતોનો સુંદર સમૂહ, દુષ્કર એવો સમ્યફ તપ પણ પ્રગટ મહિમાવાળા શોભાવાન પારાથી યુક્ત ........ ની જેમ અભયદાનથી યુક્ત હોય તો મનોવાંછિત કલ્યાણ ફળને સંપૂર્ણરૂપે આપે છે. તે ૪ / लाभविकलं वाणिज्यं भक्तिविहीनं च देवतास्तवनम् । ज्ञानं च जीवरक्षणरहितं भस्मनि हुतं नियतम् ॥५॥ લાભ વગરનો વેપાર, ભક્તિ વગરની
SR No.023406
Book TitleDanadi Prakaranam
Original Sutra AuthorN/A
AuthorSuracharya, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhak Trust
Publication Year2010
Total Pages228
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy