________________
द्वितीयोऽवसरः
२१ પ્રયત્નોનો નાશ થાય છે. અને આ ઘર-શરીર વગેરે પરથી પણ મન ઉઠી જાય છે. || ૨૩ / शास्त्राञ्जनेन जनितामलबुद्धिनेत्रस्तन्त्रोपकल्पितमिवाखिलजीवलोकम् । लोलं विलोकयति फल्गुमवल्गुरूपं नास्थामतो वितनुते तनुकाञ्चनादौ ॥ २४ ॥
શાસ્ત્રરૂપી અંજનથી જેની બુદ્ધિરૂપી આંખો નિર્મળ થઈ છે, તે વિવિધ તંત્રો દ્વારા કલ્પિત હોય તેમ આખા જીવલોકને જુએ છે. તે જુએ છે કે આ લોક નિસાર છે, અસુંદર છે, માટે એ જીવ શરીર, સુવર્ણ વગેરે પર આસ્થા કરતો નથી. તે ૨૪ / सज्ज्ञानलोचनमिदं भविनोऽसमानं भूतं भविष्यदपि (पश्यति) वर्तमानम् । सूक्ष्मं तिरोहितमतीन्द्रियदूरवर्ति યં વિનંતિ [૨૨-૨] વિપશ્ચર્તિ . ર૬
જીવનું આ સમ્યફ જ્ઞાનરૂપી લોચન અતુલ્ય છે. કે જે ભૂત, ભવિષ્ય અને વર્તમાનની વસ્તુ પણ જુએ છે. તથા જે દુનિયામાં રહેલા સૂક્ષ્મ, ઢંકાયેલ, અતીન્દ્રિય, દૂર રહેલા - એવા પણ શેયને જુએ છે. | ૨૫