________________
दानादिप्रकरणे કામનો પણ વિચાર કર્યા વિના અત્યંત અપ્રમત્તભાવે डंभेश। ननु हान ४२j मे. ॥ १६ ॥ नामिश्चित्तं चरति सुचिरं चिन्तनीयान्तरेषु प्रायः (कायः प्र)[१०-१]चयति न वा दुष्टचेष्टामनिष्टाम् व्यग्रं वक्त्रं वदति न परं येन सावद्यजातं धर्मादानं तदिदमुदितं ज्ञानदानं प्रधानम् ॥ १७ ॥
જ્ઞાનદાનસમયે ચિત્ત અન્ય ચિતનોમાં લાંબા સમય સુધી પ્રવૃત્તિ કરતું નથી. પ્રાયઃ શરીર પણ અનિષ્ટ એવી દુષ્ટ ચેષ્ટા કરતું નથી. જ્ઞાનદાનમાં વ્યસ્ત થયેલું મુખ પણ સાવદ્ય બોલતું નથી. માટે ધર્મના ગ્રહણરૂપ આ शानहानने भुण्य युं छे. ॥ १७ ॥ ज्ञानमेकमनेकेषामेककाल (उपक्रि)याम् । करोति याति नो हानिं दत्तं वर्धेत कौतुकम् ॥१८॥
એક જ્ઞાન અનેકોને એક સમયે ઉપકાર કરે છે અને તે આપવા છતાં ઘટતું નથી, ઉલ્ટ વધે છે, એ औतु छ. ॥ १८ ॥ अपास्यति कुवासनां भवशतार्जितां तर्जितां प्रमार्जयति दुर्जयं निबिडपापरूपं रजः । प्रकाशयति च स्फुटं किमपि वस्तुतत्त्वं परं करोति सकलं शुभं परिणता विदेषा नृणाम् ॥१९॥