________________
द्वितीयोऽवसरः वाचकमुख्योऽप्याख्यत्सज्ज्ञानादीनि मुक्तिमार्ग इति । न च मार्गणीयमपरं परमस्ति महात्मनां मुक्तेः ॥१४॥
વાચકમુખે (તત્ત્વાર્થસૂત્ર ૧-૧) પણ કહ્યું છે કે સમ્યફ જ્ઞાન વગેરે મોક્ષનો માર્ગ છે. આ સિવાય મહાત્માઓને મોક્ષનું કાંઈ શોધવા યોગ્ય નથી. ૧૪. यो दिशति मुक्तिमार्ग परोपकारी ततोऽपरो न परः । परमपदानन्दादिव भवभवनसमुद्भवान्नन्दः ॥ १५ ॥
જે મોક્ષમાર્ગનો નિર્દેશ કરે છે, તેમનાથી અન્ય મોટો કોઈ પરોપકારી નથી. પરમપદના આનંદથી જેમ ભવભવનથી થતા આનંદ (?) (જેમ મોક્ષના આનંદથી સુખ મળે છે, તેમ જ્ઞાનાદિરૂપ મોક્ષમાર્ગની આરાધનાથી પણ સુખ મળે છે. માટે એવા સુખનો દાતા પરોપકારી છે.) | ૧૫ || समीहमानैः स्वपरोपकारं ज्ञानं सदा देयमचिन्तयद्भिः । परिश्रमं श्रीश्रमणैः स्वकीयं ત્યન્તર વી સુતરીમત ૨૬ છે.
જેઓ સ્વ અને પર ઉપર ઉપકાર કરવા ઇચ્છે છે, તેમણે પોતાના પરિશ્રમને વિચાર્યા વિના, બીજા