________________
१६
दानादिप्रकरणे
कल्याणकलापकारणं ज्ञानं सर्वविपत्तितारणम् । [९-२] मिथ्यात्वादिविरोधिबाधनं
સિદ્ધેઃ સિદ્ધ સાધુ સાધનમ્ || ?? || જ્ઞાન કલ્યાણોના સમૂહનું કારણ છે. સર્વ વિપત્તિઓમાંથી પાર ઉતારનારું છે. મિથ્યાત્વાદિ વિરોધીઓનો પ્રતિકાર કરનારું છે. અને સિદ્ધિના સમ્યક્ સાધન તરીકે સિદ્ધ છે. ।। ૧૧ ।।
यथैधांसि समिद्धोऽग्निर्भस्मसात् कुरुते क्षणात् । ज्ञानाग्निः सर्वकर्माणि भस्मसात्कुरुते तथा ॥ १२ ॥ (ભગવદ્ગીતા ૪.૩૦) જેમ પ્રચંડ અગ્નિ ઈંધણોને ક્ષણવારમાં ભસ્મસાત્ કરે છે, તેમ જ્ઞાનરૂપી અગ્નિ સર્વ કર્મોને ભસ્મીભૂત કરી દે છે. । ૧૨ । (ભગવદ્ગીતા ૪-૩૭) अज्ञानी यत् कर्म क्षपयति बहुवर्षकोटिभिः प्राणी । तानी गुप्तात्मा क्षपयत्युच्छ्वासमात्रेण ॥ १३ ॥
અજ્ઞાની જીવ ઘણા કરોડો વર્ષોથી જે કર્મોનો ક્ષય કરે છે, તે કર્મોને ત્રણ ગુપ્તિથી ગુપ્ત જ્ઞાની ઉચ્છ્વાસ માત્રથી ખપાવી દે છે. ।। ૧૩ ।
? ‘તેનુંન કૃતિ મળવીતાયામ્ ।।