________________
द्वितीयोऽवसरः ૩મયાના[૮-૨ ફિચ્ચાં () તુપ્રવર્તનનિવર્તિનેન મર્ચીના अर्थेऽनर्थे च यथा ज्ञाता तेनोत्तमं ज्ञानम् ॥ ३ ॥
અભયદાન અને અન્નદાન વગેરેથી પ્રવર્તન નિવર્તનથી મનુષ્યોને અર્થમાં અને અનર્થમાં જે રીતે જણાય છે. માટે જ્ઞાન ઉત્તમ છે. (? અભયદાનાદિના | વિષયમાં પ્રવૃત્તિ-નિવૃત્તિ કરવાથી જે રીતે હિત અને
અહિત થાય તે જ્ઞાનથી જણાય છે. અર્થાત્ દાનનું માહાભ્ય પણ જ્ઞાનથી સરે છે. માટે જ્ઞાન ઉત્તમ છે. - આવો આશય હોવો જોઈએ.) / ૩ // सर्वपुरुषार्थसिद्धेर्निबन्धनं धीधना वदन्तीदम् । તેનું જ્ઞાનં દ્રતા દત્તા: (સર્વેડ) પુરુષાર્થ કા
બુદ્ધિશાળીઓ કહે છે કે જ્ઞાન એ સર્વ પુરુષાર્થની સિદ્ધિનું કારણ છે. માટે જે જ્ઞાનદાન કરે છે તે સર્વ પુરુષાર્થોનું દાન કરે છે. | ૪ | अन्यच्च धर्ममूलं करुणा सा ज्ञानकारणा सिद्धा । सिद्धान्तेऽपि प्रथितं प्रथमं ज्ञानं ततः करुणा ॥५॥
વળી ધર્મનું મૂળ કરુણા છે અને તેનું કારણ જ્ઞાન છે, એમ સિદ્ધ છે. સિદ્ધાન્તમાં (દશવૈકાલિક સૂત્રમાં) પણ પ્રસિદ્ધ છે કે પહેલા જ્ઞાન, પછી દયા. . પ .