________________
प्रथमोऽवसरः તૃણ સમાન કરી દીધા છે. તે પદ ખરેખર નિરુપમ છે. વિશાળ એવા પુણ્યરૂપી વૃક્ષનું દુર્લભ, અપ્રતિમ, ઉંચુ, પૂર્ણ, ઉજજવળ, સુંદર અને સ્પષ્ટ ફળ છે. . ૪૨
| (વસર્જાતિના) रात्रिंदिवं नृदिवधामनि भूरिधामा धर्मेण निर्मलसुखं सुरनायकोऽपि । भुङ्क्ते नमत्रिदशकोटिकिरीटकोटि - सङ्घघृष्टचरणो रुचिरं चिराय ॥ ४३ ॥
ધર્મથી ઈન્દ્ર પણ રાત-દિવસ મનુષ્યલોક (?) અને દિવ્યલોકમાં લાંબા સમય સુધી નિર્મળ અને સુંદર સુખ ભોગવે છે. તેનું તેજ ઘણું છે. નમસ્કાર કરતા કરોડો દેવોના મુગટોના સ્પર્શથી તેના ચરણમાં ઘર્ષણ થયું છે. (એ પણ ધર્મનો જ પ્રભાવ છે.) | ૪૩ //
(વસત્તતિ ) ईर्ष्याविषाद(विष)[७-२]मैर्विषयाभिलाषसम्पाद्यदुःखनिवहैर्निखिलैर्विमुक्ताः । मुक्ता इवातिसुखिनः सुचिरं वसन्ति सर्वार्थसिद्धसुरधामनि धर्मतोऽन्ये ॥ ४४ ॥
ઇર્ષ્યા અને વિષાદથી વિષમ એવા વિષયતૃષ્ણાથી મુક્ત, મુક્ત જીવોની જેમ અતિ સુખી એવા અન્ય જીવો