________________
-
-
-
-
-
- -
શ્રીઅમેઘ-દેશના-સંગ્રહ ઈચ્છાને જેને સ્પર્શ પણ નથી, પરમ દીપ્તિવાળા, સંપૂર્ણ જ્ઞાન, દર્શનાદિ ગુણે યુકત, નિઃસંગ, ચેત્રીશ અતિશય યુક્ત, કામ કેધાદિકને જીતનારા એવા ઈશ્વરને હાર સર્વ પ્રયત્નથી નમસ્કાર હે !”
શ્રીભગવતીજીની વ્યાખ્યાના પ્રારંભમાં વ્યાખ્યાકારે આ રીતિએ મંગલાચરણ કર્યું હવે, આ અષ્ટમ શતકમાં કયે અધિકાર આવશે, તે અગ્રેવર્તમાન.
છે દેશના–ર.
છે અથ અષ્ટમરતન . पूर्व पुद्गलादयो भावाः प्ररूपिता इहापि त एव प्रकारान्तरेण प्ररूप्यन्त इत्येवं संवद्धमथाष्टमशतकं वित्रियते, तस्य चौद्देशसंग्रहार्थ 'पुग्गले'त्यादिगाथामाह
પુગલને પરિણમનશીલ-સ્વભાવ. ઇષ્ટપ્રવૃત્તિ તથા અનિષ્ટથી નિવૃત્તિ માટે ઈટાનિષ્ટ-જ્ઞાન આવશ્યક છે.
શ્રી જેન-શાસનની સ્થાપના-સ્થિતિ પ્રવૃત્તી માટે ગણધર ભગવાન શ્રીસુધર્માસ્વામીજી દ્વાદશ અંગની રચના કરતા થકા, પંચમાંગ શ્રીભગવતીજીની રચના કરી તેમાંના અષ્ટમ શતકને અત્ર આરંભ કરવામાં આવે છે. આઠમા શતકમાં કયે અધિકાર છે?, શાનું નિરૂપણ છે?, એના ઉત્તરમાં જણાવાય છે કે સાતમા શતકમાં જે પુદગલાદિક પદાર્થોનું નિરૂપણ છે તે જ પુદગલાદિક પદાર્થોનું નિરૂપણ આઠમા શતકમાં પણ કરવાનું છે. સહેજે પ્રશ્ન થાય છે કે જે પદાર્થોનું નિરૂપણ થઈ ગયું છે, તેનું ફરી નિરૂપણ કરવાને અર્થ ?, આ નિરૂપણ પ્રકારાન્તરે યાને બીજી રીતિએ થશે. પ્રાથમિક ધોરણમાં જે પદાર્થો, જે વાતે શીખ્યા તેજ પદાર્થો, તે જ તેનું શિક્ષણ બીજી રીતિએ શું ઊંચા ધોરણમાં ફરી નથી અપાતુ ?, રીતિ ફરી એટલે પુનરુક્તિ નથી. રાગના નિવારણ માટે, જીવનના નિર્વાહ માટે શું એની એ જ દવા, એકનું એક જ ઔષધ શું કરી નથી લેવાતું ?
ગઈ કાલે આપણે એ વિચારી ગયા કે ચક્ષુ કાંટાનું ઝયડું ખસેડવા કે સેનાને ઢગલે ઉપાડી લેવા સમર્થ નથી, માત્ર જેવા સમર્થ છે. એ વાત જેમ ખરી છે તેમ તે ખરાબને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com