Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
वासाणि सामनपरियागं पाउणइ, पाउणित्ता मासियार संलेहणाए अत्ताणं झोसेत्ता सहि भत्ताई अणसणाए छेदित्ता आलोइयपडिक्कता समाहिपत्ता, कालमासे कालं किच्चा अण्णतरेसु देवलोएमु देवत्ताए उववण्णा)
આ રીતે સુવ્રતા આયિકા વડે આજ્ઞા અપાયેલી પિદિલા ખૂબ જ દુષ્ટતષ્ટ થઈ ગઈ ત્યારપછી તે ઇશાન કોણ તરફ ગઈ અને ત્યાં જઈને તેણે પિતાના હાથથી જ શરીર ઉપરના આભરણે, માળાઓ અને અલંકરો ને ઉતાર્યા અને ઉતારીને પિતાની મેળે જ પાંચ મુઠી કેશોનું લુંટન કર્યું. લંચન કર્યા પછી તે જ્યાં સુવ્રતા આર્યાં હતી ત્યાં આવતી રહી. ત્યાં આવીને તેણે તેમને વંદન અને નમસ્કાર કર્યો, વંદના અને નમસ્કાર કરીને તે આ પ્રમાણે વિનંતી કરવા લાગી કે હે ભદન્ત ! આ સંસાર જરા (ઘડપણું ) મરણ વગેરે દુઃખોથી સળગી રહ્યો છે. આ રીતે પિફ્રિલા દેવાનં દાની જેમ સુવતા આની પાસે દીક્ષિત થઈ ગઈ અને અનુક્રમે તેણે અગિયાર અગેનું અધ્યયન પણ કરી લીધું. તેણે ઘણાં વર્ષો સુધી શ્રમણ્ય પયયનું પાલન કર્યું છેવટે પ્રીતિપૂર્વક એક માસની સંલેખના ધારણ કરીને અનશન વડે સાઠ ભક્તોનું છેદન કર્યું છેદન કરીને આલોચિત પ્રતિક્રાંત બનેલી તે સમાધિ પ્રાપ્ત થઈ ગઈ અને કાળ અવસરે કાળ કરીને અન્યતર દેવલોકમાં દેવતાના પર્યાયથી જન્મ પામી. સૂ. “૮” ___ 'तएणं से कणगरहे राया ' इत्यादि
ટીકાથ-( તoi ) ત્યાર પછી (સે જળના સાચા ગયા ત્યારું) તે કનકરથ રાજા કઈ દિવસે કાલાવલિત થઈ ગયે એટલે કે મૃત્યુ પામે.
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩