Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुघा टीका स्था०५ उ०२ सू० ८ आनचादिनिरूपणम् ___ ३९ स्थावराणां चा आत्मनः परस्य वा प्रयोजनाय दण्डो वधः । अनर्थदण्ड:-अन% निरर्थको यो दण्डः सः निष्प्रयोजनो दण्ड इत्यर्थः २। हिंसादण्ड:- अयं मम पुत्रादिकं हिसितवान् हिनस्ति हिसिष्यति वेति बुद्धया यः शत्रु प्रभृतीनां दण्डः स हिंसादण्डः २ तथा-अकस्माद् दण्डः-अन्यवधार्थ प्रहारे कृते आस्माद् योऽन्यस्य दण्ड:-माणव्यपरोपणं सः । तथा-दृष्टिविपर्यास दण्डः-दृष्टिविपर्यासेनदृष्टिये परीत्येन-मित्रस्याप्यमित्रधिया यो दण्डः सः ५। इत्येते पञ्च दण्डा स्त्रयोदशक्रियास्थानानां मध्ये वर्तन्ते । अत्र तु पंचस्थानानुरोधेन पञ्चैव स्थानानि गृहीतानि । तानि त्रयोदशक्रियास्थानानि यथा
"अट्ठा १ णट्ठा २ हिंसा ३ ऽकम्हा ४ दिट्ठी ५ य मीसहदिन्ने ६ य।
अज्झत्थ ८ माणा ९ मित्ते १० माया ११ लोभे १२ रियावहिया १३ ॥१॥" रोपणादि रूप दण्डको पाता है, वे दण्ड हैं, ये दण्डभी अर्थदण्ड आदिके भेदसे पाच प्रकारके कहे गये हैं, इनमें स जीवोंका अथवा स्थावर जीयोंका तथा अपना तथा परका प्रयोजनयश वध करना वह अर्थदण्डहै, निष्प्रयोजन प्राणातिपात करना वह अनर्थदण्ड है, इसने मेरे पुत्रादिका वध किया था अथवा अब भी वध करता है, आगेभी यह ऐसाही करेगा इस अभिप्रायसे जो शत्रु आदिकोंका वध कर दिया जाता है, यह हिंसादण्ड है, अन्यको मारनेके लिये तैयार हुए व्यक्तिसे जो अकस्मात् बीचमें दूसरेकी हिंसा हो जाती है, वह अकस्मात् दण्ड है, दृष्टिके विपर्याससे जो प्राणातिपात हो जाता है, वह दृष्टि विपर्यास दण्ड है, जैसे-अमित्रकी बुद्धिसे मित्रका यध हो जाता है । ये पांच दण्ड १३ દ્વારા પ્રાણુવ્યપર પણ આદિ રૂપ દંડને પ્રાપ્ત કરે છે, તેમને દંડ કહે છે. તે દંડના પણ અર્થદંડ અદિ પાંચ પ્રકાર કહ્યા છે. ત્રસ જીવેનો, સ્થાવર જીવન પિતાન કે પરનો કઈ પ્રજનને લીધે વધ કરે તેનું નામ અર્થદંડ છે. કઈ પણ જાતના પ્રયોજન વિના જીવહિંસા કરવી તે અનર્થદંડ છે આ જીવે મારા પુત્ર આદિનો વધ કર્યો હત, વધ કરે છે કે વધ કરશે, એવી માન્યતાથી પ્રેરાઈને શત્રુ આદિને જે વધ કરવામાં આવે છે તેનું નામ હિંસાદંડ છે. કેઈને મારવાને તૈયાર થયેલી વ્યક્તિ દ્વારા કેઈ અન્ય વ્યક્તિની અક. સ્માત હત્યા થઈ જાય છે તેને અકસ્માત દંડ કહે છે. દષ્ટિવિપર્યાસને કારણે જે પ્રાણાતિપાત થઈ જાય છે, તેને દષ્ટિવિપર્યાસ દંડ કહે છે જેમકે મિત્રને અમિત્ર માનીને તેનો વધ થઈ જાય તો તે દષ્ટિવિપર્યાસ દંડ કહેવાય છે આ પાંચ દંડન ૧૩ કિયાસ્થાનોમાં સમાવેશ થઈ જાય છે, પરંતુ અહીં
श्री. स्थानांग सूत्र :०४