________________
४३
क्र.
विषयः
वृत्त क्र. पृष्ठ क्र. ५/३६ ५४७-५५२
५४८
५/३७ ५५२-५५६
५५३
५५४
३४ पल्यादिममत्वत्यागोपदेशः ।
પત્ની વગેરેના મમત્વને ત્યજવાનો ઉપદેશ. जीव एक एव, अन्यत्सर्वं पररूपम् । જીવ એકલો છે, બાકી બધું પર છે. सम्बन्धाः स्वार्थमूलाः । સંબંધો સ્વાર્થના મૂળવાળા છે. धर्मादृते सर्वे विघटन्ते । ધર્મ સિવાય બધા દૂર થાય છે. स्वजनेषु ममता न कर्त्तव्या ।
સ્વજનો ઉપર મમતા ન કરવી. ३५ ममत्वं कुर्वन्परभवे दुःखीभवति ।
મમત્વ કરનારો પરભવમાં દુઃખી થાય છે. मूढः कुटुम्बकृते पापं करोति । મૂઢ કુટુંબ માટે પાપ કરે છે. कुटुम्बं स्वतो भिन्नम् । કુટુંબ પોતાનાથી જુદું છે. जीवेनैकाकिनैव दुःखं सोढव्यम् ।
જીવે એકલાએ જ દુઃખ સહન કરવાનું છે. ३६ पापत्यागोपदेशः ।
પાપના ત્યાગનો ઉપદેશ. जगति सर्वं क्षणिकम् । જગતમાં બધું ક્ષણિક છે. क्षणिकवस्त्वर्थं पापकरणं मूर्खता ।
ક્ષણિક વસ્તુ માટે પાપ કરવું એ મૂર્ખતા છે. ३ अजरामरवत् कथं पापं करोषि ?
અજરામરની જેમ શા માટે પાપ કરે છે ? ४ यच्छाश्वतं तदर्थं यतनीयम् ।
જે શાશ્વત હોય તેની માટે યત્ન કરવો. ३७ शरीरममत्वत्यागोपदेशः ।
શરીરના મમત્વના ત્યાગનો ઉપદેશ.
५५५
५/३८ ५५६-५६०
५५७
५/३९ ५६१-५६४