________________
३३६
कामविवशजीवस्य दुर्दशा योगसारः ४/१० पताकायां श्रीवीरभद्रसूरिभिः - ‘सोयइ वेवइ तप्पइ, जंपइ कामाउरो असंबद्धं । रतिदिया य निदं न लहइ, पज्झाइ विमणो य ॥५४६॥ पाणितलधरियगंडो, बहुसो चिंतेइ कि पि दीणमुहो । कामुम्मत्तो अंधो, अंतो डज्झइ य चिंताए ॥५४७॥ कामाउरो नरो उण, कामिज्जंते जणे अलब्भंते । मारइ अणत्थयं सो, गिरिजलणजलेसु अप्पाणं ॥५४८॥' (छाया - शोचते वेपते तपति, जल्पति कामातुरोऽसम्बद्धम् । रात्रिन्दिवं च निद्रां न लभते, प्रध्याति विमनाश्च ॥५४६॥ पाणितलधृतगण्डो, बहुशः चिन्तयति किञ्चिदपि दीनमुखः । कामोन्मत्तो अन्धोऽन्तर्दह्यते च चिन्तया ॥५४७॥ कामातुरो नरः पुनः, काम्यमाने जने अलभ्यमाने । मारयति अनर्थकं स, गिरिज्वलनजलेषु आत्मानम् ॥५४८॥) हीनसत्त्वा मुनयोऽपि कामेन वशीक्रियन्ते । ततस्ते स्त्रीषु रागं कुर्वन्ति । ते विषयेष्वासक्ता भवन्ति । तेऽतिचारान्सेवन्ते। ते ब्रह्मचर्यगुप्तीभञ्जन्ति । ते व्रतभङ्गमपि कुर्वन्ति । ततस्ते तीव्रमशुभं कर्म सञ्चित्य नरकेषु निगोदेषु वा पतन्ति । तत्र च तेऽनन्तकालं यावद्दुःखमनुभवन्ति । व्रतानि गृहीत्वा तैर्भञ्जितानि। ततस्तेषां व्रतानि दुर्लभानि भवन्ति । यस्य वस्तुनो दुरुपयोगः क्रियते तद्भवान्तरे न प्राप्यते इत्याध्यात्मिकजगतो नियमः । येन मुनिना मानुष्यं जिनधर्मो व्रतानि च प्राप्य मुक्तेः साधना न कृता, परन्तु भोगेच्छैव पूरिता तेन मानुष्यादेः सदुपयोगो ध्र्यु छ - 'भी शो ४२ छ, छ, ॥२८. थाय छ, संजय विनानुं गोले छ, रातદિવસ ઊંઘતો નથી, દીનમનવાળો થઈને ધ્યાન કરે છે, હાથમાં લમણા મૂકી દીન મુખવાળો થઈને ઘણીવાર કંઈપણ વિચારે છે, કામથી ઉન્મત્ત થયેલો તે આંધળો થાય છે, અંદરમાં ચિંતાથી બળે છે. કામી ઇચ્છાયેલ વ્યક્તિ ન મળવા પર વિના
२४पर्वत-अग्नि-५५मा पोताने मारी न छ. (५४६,५४७,५४८)' અલ્પસત્ત્વવાળા મુનિઓને પણ કામ પોતાના વશમાં કરે છે. તેથી તેઓ સ્ત્રીઓમાં રાગ કરે છે. તેઓ વિષયોમાં આસક્ત થાય છે. તેઓ અતિચારોને સેવે છે. તેઓ બ્રહ્મચર્યની વાડોને ભાંગે છે. તેઓ વ્રતને પણ ભાંગી નાખે છે. પછી તેઓ તીવ્ર અશુભ કર્મ ભેગા કરીને નરકમાં કે નિગોદમાં પડે છે અને ત્યાં તેઓ અનંતકાળ સુધી દુઃખ અનુભવે છે. વ્રતોને લઈને તેમણે ભાંગી નાંખ્યા. તેથી તેમના માટે વ્રતો દુર્લભ બને છે. જે વસ્તુનો દુરુપયોગ કરાય, તે ભવાંતરમાં મળતી નથી – આ આધ્યાત્મિક જગતનો નિયમ છે. જે મુનિએ મનુષ્યભવ, જૈનધર્મ અને વ્રતો પામીને મુક્તિની સાધના ન કરી, પણ ભોગની ઇચ્છા જ પૂરી તેણે મનુષ્યભવ વગેરેનો