________________
४९९
योगसारः ५/२०
धर्मस्य मूलकारणं सरलता प्राप्नोति, परन्तु विपदेव तस्य पृष्ठे धावति । ।
धर्मस्य मूलकारणं सरलता । उक्तञ्च नवतत्त्वसंवेदने - 'ऋजुता जन्तुजातानां, कषायकषणात्मिका । निकषो धर्महेम्नोऽसौ, भूमिर्मोक्षस्य सम्मता ॥६४॥' जिनेन्द्राणामियमेवाऽऽज्ञा-सरलेन भवितव्यमिति । उक्तञ्चोपदेशरहस्ये - ‘णवि किंचि अणुण्णायं, पडिसिद्धं वा वि जिणवरिंदेहिं । एसा तेसिं आणा, कज्जे सच्चेण होअव्वं ॥१३९॥' (छाया - नापि किञ्चिदनुज्ञातं, प्रतिषिद्धं वापि जिनवरेन्द्रैः । एषा तेषामाज्ञा, कार्ये सत्येन भवितव्यम् ॥१३९॥) सरल एव धर्मं यथोचितमाराद्धं शक्नोति । सरलस्य हृदये एव धर्मः प्ररोहति प्रवर्धते च । सरल: पापाद्बिभेति । स जनसमक्षं तु पापं नैव करोति, परन्तु प्रच्छन्नमपि पापं न करोति । कदाचिदज्ञानात्पापे कृतेऽपि तस्य हृदयं व्यथते । स तस्य पापस्य प्रायश्चित्तं गृह्णाति । इत्थं स शुद्धो भवति । सरलः पवित्रतामभिलषति । स मायापङ्केनाऽऽत्मानं न मलिनीकरोति । इत्थं तस्य हृदयं शुचि भवति । ततस्तत्र धर्मस्य वासो भवति । सरलो बाह्याभ्यन्तरां सर्वां समृद्धि प्राप्नोति ।
.अत्रायं सारः-धर्मार्थिना सरलेन भवितव्यम् । उक्तञ्च द्वात्रिंशद्वात्रिंशिकासु - નથી, પણ વિપત્તિ જ તેની પાછળ દોડે છે.
ધર્મનું મૂળ કારણ સરળતા છે. નવતત્ત્વસંવેદનમાં કહ્યું છે, “સરળતા એ જીવોના કષાયોને પાતળા કરનારી છે, ધર્મરૂપી સોનાને કસવા માટેનો પથ્થર છે અને મોક્ષની ભૂમિ મનાયેલી છે. (૬૪)” જિનેશ્વર ભગવાનની આ જ આજ્ઞા છે કે, સરળ થવું.” ઉપદેશરહસ્યમાં કહ્યું છે, “જિનેશ્વર પ્રભુએ કોઈ પણ વસ્તુની અનુમતિ આપી નથી કે પ્રતિષેધ કર્યો નથી. તેમની આ આજ્ઞા છે કે કાર્યમાં સાચા (દભ વિનાના) થવું. (૧૩૯)” સરળ જ ધર્મની બરાબર આરાધના કરી શકે છે. સરળના હૃદયમાં જ ધર્મ ઊગે છે અને વધે છે. સરળ માણસ પાપથી ડરે છે. તે લોકોની સમક્ષ તો પાપ નથી જ કરતો, પણ છૂપી રીતે પણ પાપ કરતો નથી. ક્યારેક ભૂલથી પાપ થઈ જાય તો પણ તેનું હૃદય દુભાય છે. તે તે પાપનું પ્રાયશ્ચિત્ત લે છે. આમ તે શુદ્ધ થાય છે. સરળ માણસ પવિત્રતાને ઝંખે છે. તે માયાના કાદવથી પોતાને મલિન કરતો નથી. આમ તેનું હૃદય પવિત્ર હોય છે. તેથી તેમાં ધર્મનો વાસ થાય છે. સરળ માણસ બહારની અને અંદરની બધી સમૃદ્ધિને પામે છે.
અહીં સાર આ પ્રમાણે છે – ધર્માર્થીએ સરળ થવું જોઈએ. કાત્રિશદ્ધાત્રિશિકામાં