________________
मूढः कुटुम्बकृते पापं करोति ।
५५३
योगसार: ५/३७ पालनपोषणरक्षणादिना ते हृष्यन्ति । ते एवं मन्यन्ते - मया पालितं कुटुम्बं विधुरे मम सहायीभविष्यतीति । कुटुम्बपोषणचिन्ताव्यग्रास्ते सुखं नाप्नुवन्ति । उक्तञ्च धर्मरत्नकरण्डके - 'कुटुम्बस्य कृते धाव - न्नितश्चेतश्च सन्ततम् । किं कृतम् ? किं करिष्यामि ?, किं करोमीति ? चिन्तयन् ॥१२७॥ खिद्यते प्रत्यहं प्राणी, बह्वाशापाशपाशितः । वाञ्छाविच्छेदजं सौख्यं, स्वप्नेऽप्येष न विन्दति ॥ १२८॥' स्वार्थसिद्धौ स्वजना अपि विघटन्ते । कोऽपि जीवं साहाय्यं न करोति । कुटुम्बस्य पोषणार्थं जीवः पापव्यापाराणि करोति । तेन स एव पापकर्मबध्नाति । तस्योदये स एव दुर्गतिं याति । तत्र च घोरदुःखानि स एव सहते । यस्य कुटुम्बस्य निर्वाहार्थं तेन पापानि कृतानि तत्तेन सार्धं दुर्गतिं न याति नापि तदुःखसहने तस्य साहाय्यं करोति । जीवेन स्वकृतं कर्म स्वयमेव भोक्तव्यम् । तत्र तस्य कोऽपि सहायीभवितुं न शक्नोति । उक्तञ्च वैराग्यशतके - 'पियपुत्तमित्तघरघरणिजाय, इहलोइअ सव्व नियसुहसहाय । नवि अत्थि कोइ तुह सरणि मुक्ख !, इक्कल्लु सहसि तिरिनिरयदुक्ख ॥ ७१ ॥ ( छाया पितृपुत्रमित्रगृहगृहिणीजाता:, '
વગેરેથી તેઓ ખુશ થાય છે. તેઓ એમ માને છે કે, ‘મેં જે કુટુંબને પાળ્યું છે, તે દુઃખમાં મને મદદગાર થશે.' કુટુંબના પોષણની ચિંતામાં વ્યગ્ર એવા તેને સુખ મળતું નથી. ધર્મરત્નકદંડકમાં કહ્યું છે, ‘કુટુંબ માટે આમ-તેમ સતત દોડતો, શું કર્યું? શું કરીશ ? શું કરું છું ? એમ વિચારતો જીવ દ૨૨ોજ ખેદ પામે છે. ઘણી આશાઓની જાળમાં બંધાયેલો એ ઇચ્છાના નાશથી જન્ય સુખને સ્વપ્રમાં પણ પામતો નથી. (૧૨૭, ૧૨૮)' સ્વાર્થ સરે છતે સ્વજનો પણ દૂર જતાં રહે છે. કોઈ પણ જીવને મદદ કરતું નથી. જીવ કુટુંબને પોષવા પાપો કરે છે. તેનાથી તે જ પાપકર્મ બાંધે છે. તેનો ઉદય થવા પર તે જ દુર્ગતિમાં જાય છે. ત્યાં તે જ ઘોર દુઃખોને સહન કરે છે. જે કુટુંબનો નિર્વાહ કરવા તેણે પાપ કર્યા તે તેની સાથે દુર્ગતિમાં જતું નથી, તે તેને દુઃખ સહન કરવામાં મદદ પણ કરતું નથી. જીવે પોતે કરેલા કર્મ પોતે જ ભોગવવાનાં છે. તેમાં તેને કોઈપણ મદદ કરી શકતું નથી. વૈરાગ્યશતકમાં કહ્યું છે 'पिता, पुत्र, मित्र, घर, पत्नीनो समूह खा जघा આલોક સંબંધી અને પોતાના સુખ માટે સહાયક છે. હે મૂર્ખ ! તારું કોઈ શરણ
-