________________
परिशिष्टम् ६ 'पद्मीय'वृत्तावुक्तानां सूक्तरलानां सूचिः
६६३ क्र. सूक्तरत्नम्
वृत्त क्र. पृष्ठ क्र. ६९ संसारे सुखं नास्ति । ततः सांसारिकसुखार्थं न प्रयतनीयम् । ५/४३ ५८७
मुक्तावेव सुखं विद्यते, ततस्तदर्थमेव प्रयतनीयम् । સંસારમાં સુખ નથી. તેથી સંસારના સુખ માટે પ્રયત્ન ન કરવો. મુક્તિમાં જ સુખ છે, તેથી તેની માટે જ પ્રયત્ન કરવો. स्वात्मनः साधनां परित्यज्य न केवलं परांस्तारयितुमेव प्रयत- ३/२० २६९ नीयम् । स्वात्मसाधनां कुर्वतैवाऽन्यतारणप्रयासः कर्तव्यः । પોતાના આત્માની સાધના છોડીને માત્ર બીજાને જ તારવાનો પ્રયત્ન ન કરવો. પોતાના આત્માની સાધના કરતાં કરતાં જ બીજાને તારવાનો પ્રયત્ન કરવો. स्वोदरपूरणार्थं गृहस्थान्प्रशंसन्मुनिरुभयभ्रष्टो भवति-प्रव्रजितत्वेन स ४/२० ३७१ ऐहिकपदार्थांस्त्यजति, साध्वाचारविराधनेन स परलोकमपि त्यजति । પોતાનું પેટ ભરવા ગૃહસ્થોની પ્રશંસા કરતો મુનિ ઉભયભ્રષ્ટ થાય છે. દીક્ષા લીધી હોવાથી તે આલોકના પદાર્થોને છોડે છે. સાધ્વાચારની વિરાધના કરવાથી તે પરલોકને પણ છોડે છે.